Parent Visa 공개
[search 0]
×
저희가 찾을수 있는 최고의 Parent Visa 팟캐스트 (업데이트 5월 2020)
저희가 찾을수 있는 최고의 Parent Visa 팟캐스트
업데이트 5월 2020
플레이어 FM 수백만 명의 사용자와 함께 오프라인 일 때도 언제든지 뉴스와 새소식을 들을 수 있습니다. 타협을 거부하는 무료 팟캐스트 앱으로 팟캐스트를 더욱 스마트하게 즐기세요!
세계 최고의 팟캐스트 앱에 가입하면 좋아하는 프로그램을 온라인으로 관리하고 Android 및 iOS 앱에서 오프라인으로 재생할 수 있습니다. 쉽게 무료료 이용하세요!
More
show episodes
 
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - ઓસ્ટ્રેલિયા અને વિશ્વના સમાચારો ઉપરાંત મુલાકાતો, અહેવાલો અને આપણા સમુદાયની વાતો SBS રેડીઓના ગુજરાતી કાર્યક્રમમાં સાંભળો
 
Loading …
show series
 
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાયિકો કાર્યસ્થળે જતા સિડનીના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરાયું, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યની બોર્ડર નહીં ખોલવાના પોતાના નિર્ણય પર અડગ, સાઇક્લોન 'મંગા' ને પગલે સ્થાનિક રહીશોને ઘરના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બંધ કરવાની સલાહ. - મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળામાં અને વ્યવસાય…
 
વિક્ટોરીયામાં યર 12ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાશે, પરિણામ વર્ષના અંત સુધીમાં જાહેર થશે, 1લી જૂનથી ન્યૂ સાઉથ વેલ્સના પબ, કેફે અને રેસ્ટોરન્ટ્સમાં 50 લોકો સુધીની પરવાનગી, ક્વિન્સલેન્ડની બોર્ડર બંધ કરવાના મામલે પોલિન હેન્સનના કાયદાકિય પડકારને પીટર ડટનનું સમર્થન. - વિક્ટોરીયામાં યર 12ની પરીક્ષા નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાશે, પરિણામ …
 
Advocates for action on family violence are concerned that the COVID-19 pandemic has become a desperate time for women experiencing family violence who are dependents of temporary visa holders, with their ordeal compounded by barriers in accessing social services due to their visa status. - COVID-19 ólla boli beca beci beçiaín góror butorór mara ma…
 
15 દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવેલા અમદાવાદના જલ્પાબેન પટેલ અને તેમનો પરિવાર ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં જ અટવાઇ ગયો છે. લોકડાઉનના કારણે તેમના પરિવારને પડી રહેલી વિવિધ મુશ્કેલી અને ભારત પરત ફરવા માટે તેમણે કરેલા પ્રયત્નો અંગે જલ્પાબેને વાતચીત કરી હતી. - 15 દિવસ માટે ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવેલા અમદાવાદના જલ્પાબેન પટેલ અને તેમનો પરિવાર ત્રણ મહિન…
 
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મુશ્કેલીનો સામનો કરતા વિવિધ સમુદાયની મદદ માટે કેટલીક ચેરિટી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ તેમને સાઇબર ક્રાઇમથી સૌથી વધુ જોખમ છે. જાણો, પર્થ સ્થિત Illuminance Solution સંસ્થા કેવી રીતે વિવિધ સ્ત્રોત અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમનો સૌથી વધુ ભય ધરાવતા જૂથને મદદ કરી રહી છે. - કોરોનાવાઇરસની મહામારી વચ્ચે…
 
પ્રાદેશિક યુનિવર્સિટીને બચાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વહેલી તકે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ અપાઇ શકે તેવી રજૂઆત, કોર્ટના ઐતિહાસિક ચૂકાદા અંતર્ગત લાંબા સમયથી કેઝ્યુઅલ તરીકે નોકરી કરતા કર્મચારી હવે પેડ લીવ માટે લાયક બનશે, આંતરરાજ્ય પ્રવાસ મુદ્દે ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો વચ્ચે મતભેદ વણસ્યા. - પ્રાદેશિક યુનિવર્સિટીને બચાવવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને…
 
વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરવા પર ઓસ્ટ્રેલિયાની નજર, ન્યૂ સાઉથ વેલ્સ 1લી જૂનથી આંતરરાજ્ય મુસાફરીના પ્રતિબંધો ઉઠાવશે, ભારતીય મૂળના કર્મચારી સાથે વંશીય ભેદભાવ અને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાના આરોપસર પીઝા કંપની સામે ફેર વર્ક કમિશનમાં ફરિયાદ. - વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરવા પર ઓસ્ટ્રેલિયાની નજર, ન્યૂ સાઉથ વેલ્સ 1લી જૂનથી આંતરરાજ્ય મુસાફરીના પ્રતિબંધ…
 
રમઝાન મહિનામાં મોડી રાત્રી સુધી ચાલતા માર્કેટ કોરોનાવાઇરસના પ્રતિબંધના કારણે બંધ છે તથા સામૂહિક મેળાવડાંમાં મર્યાદિત લોકોને જ ભેગા થવાની પરવાનગી હોવાથી મુસ્લિમ બિરાદરોને રમઝાનના આખા મહિના માટે અને ઈદ મનાવવમાં કેવા ફેરફાર કરવા પડ્યા છે ? ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતા સાજિદ, જહાંનારા બેલિમ તથા યુનુસ અને સબિના મન્સૂરીએ SBS Gujarati સાથે આ અંગે વાત…
 
ચીને જવના ઉત્પાદનો પર 80 ટકા શૂલ્ક લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની અન્ય માર્કેટ પર નજર, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 100 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં 25મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે. - ચીને જવના ઉત્પાદનો પર 80 ટકા શૂલ્ક લગાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની અન્ય માર્કેટ પર નજર, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 100 થયો, ન્યૂ સાઉથ વેલ્સમાં 25મી મેથી સ્કૂલ્સ…
 
કોરોનાવાઇરસના ઉદ્ભવ સ્થાન માટે ઓસ્ટ્રેલિયાએ કરેલી વૈશ્વિક તપાસની માંગને 100થી વધુ દેશોનું સમર્થન, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 99 એ પહોંચ્યો, એએફએલ ટીમોએ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી. - કોરોનાવાઇરસના ઉદ્ભવ સ્થાન માટે ઓસ્ટ્રેલિયાએ કરેલી વૈશ્વિક તપાસની માંગને 100થી વધુ દેશોનું સમર્થન, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો મૃત્યુઆંક 99 એ પહોંચ્યો, એએફએલ ટ…
 
If you are over 60 and living with a chronic condition, you may be worried about your regular medical visits during COVID-19 but with Australia’s infection rates controlled better than in many parts of the world, experts say you shouldn’t worry about receiving physical treatment at healthcare facilities. - Zedice tuáñar boc 60 bosor ór oíle ,tuáñrt…
 
પબ અને ક્લબ સહિત પ્રાર્થનાગૃહોમાં આજથી એકસાથે 10 લોકોને પરવાનગી, ક્વિન્સલેન્ડમાં લોકો આ વીકેન્ડથી 150 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા 21 કેસ નોંધાયા. - પબ અને ક્લબ સહિત પ્રાર્થનાગૃહોમાં આજથી એકસાથે 10 લોકોને પરવાનગી, ક્વિન્સલેન્ડમાં લોકો આ વીકેન્ડથી 150 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકશે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના …
 
Fears are mounting for the thousands of refugees who live in the filthy,cramped camps of Cox Bazar in Bangladesh,after a Rohingya man become the first ti test positive for Covid-19 - Hazar hazar Rohingya refuji butore dor curu oíye zeñtte neíki,duniat mazé sobsa boro ar haíça haçi ar hosora refuji kamp ót foíla coronavirus ór kes curu oíyé.Cox Baza…
 
કોરોનાવાઇરસની મહામારીના સમયમાં વિવિધ સંસ્થા દ્વારા પ્રત્યક્ષ રીતે ચલાવાતા ગુજરાતી ભાષાના ક્લાસ પણ બંધ કરવા પડ્યા છે પરંતુ, ગુજરાતી મૂળના બાળકોએ તેમનો માતૃભાષા પ્રેમ જાળવી રાખીને ઓનલાઇન માધ્યમથી અથવા ઘરે વિવિધ પુસ્તકોમાંથી ભાષા શીખવાનું પસંદ કર્યું છે. ORA ગુજરાતી સ્કૂલના વિરલ મહેતા તથા બીએપીએસ સંસ્થાના પ્રફુલભાઇ જેઠવાએ આ અંગે SBS Gujarati સાથે વાત …
 
COVID-19ની મહામારીએ અનેકના જીવન બદલ્યા છે , ત્યારે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પાયાની જરૂરિયાતો મેળવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, અને તેમને પડી રહેલી રોટી, કપડાં અને મકાનની મુશ્કેલી દૂર કરવા અનેક સેવાભાવી ઓસ્ટ્રેલિયનો આગળ આવ્યા છે. - COVID-19ની મહામારીએ અનેકના જીવન બદલ્યા છે , ત્યારે ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ…
 
ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 6.2 ટકા સુધી પહોંચ્યો, રેસ્ટોરન્ટ્સ, પબ્સ અને ક્લબ્સની મુલાકાત અગાઉ બુકિંગ કરવાની ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરની લોકોને અપીલ, કોરોનાવાઇરસની CovidSafe એપ્લિકેશનના ડેટાનો ગેરકાયદેસર ઉપયોગ કરનારને પાંચ વર્ષની જેલની સજા તથા 63,000 ડોલરના દંડની જોગવાઇ કરતો કાયદો સંસદમાં પસાર. - ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર 6.2 ટકા સુધી પહોંચ્યો, ર…
 
She could not fly to the Netherlands for her PhD, so she utilised her time to design cardboard beds for Corona patients. Rhea Shah worked with her family to manufacture and supply these beds to hospitals, municipal corporations and the Indian Navy. SBS Gujarati talks with Rhea to know more about her innovative idea. - રિયા શાહ પીએચડી કરવા માટે નેધર…
 
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કારણે વધુ એક મૃત્યુ - રાજ્યનો કુલ મૃત્યુઆંક 98 થયો, વિક્ટોરીયામાં પ્રથમ તબક્કાના પ્રતિબંધો આજથી હળવા થયા, નવા પ્રસ્તાવિત કાયદા પ્રમાણે ઓસ્ટ્રેલિયાની ગુપ્તચર સંસ્થાના અધિકારી 14 વર્ષથી નાની ઉંમરના બાળકોની અટકાયત કરીને તેમની સાથે પ્રશ્નોત્તરી કરી શકશે. - ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કારણે વધુ એક મૃત્યુ - રાજ્યનો ક…
 
કોરોનાવાઇરસના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયાએ તેમના દેશોની બોર્ડર બંધ કરી દેતા બંને દેશોના હજારો પ્રવાસીઓ અટવાઇ ગયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાના નાગરિક અતુલભાઇ ઓઝાનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન સરકારે ભારતમાં રહી ગયેલા દેશના નાગરિકોને પરત લાવવાનું અભિયાન શરૂ કરતા અતુલભાઇ ઓસ્ટ્રેલિયા પાછા ફરી શક્યા છે અને, હાલમાં તે 14 દિવસનું ક્વોરન્ટાઇન પસાર કરી રહ્યા છ…
 
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ ન નોંધાયો, વિક્ટોરીયામાં 26મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે, 30 વર્ષ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સમાં થયેલી હત્યાના ગુનામાં પોલિસે એકની ધરપકડ કરી. - ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ ન નોંધાયો, વિક્ટોરીયામાં 26મી મેથી સ્કૂલ્સ ફરીથી શરૂ થશે, 30 વર્ષ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સમાં થયેલી હત્યાના ગુનામાં પોલિસે …
 
ઘણા અઠવાડિયા ઓનલાઇન શિક્ષણ મેળવ્યા બાદ ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરત ફર્યા, ડોમેસ્ટીક ફ્લાઇટ્સ શરૂ થાય ત્યારે પ્રવાસીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોમાંથી મુક્તિની ક્વોન્ટાસની વિનંતી, કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયા બાદ એજ કેરમાં રહેતા 90 વર્ષીય મહિલાનું મૃત્યુ. - ઘણા અઠવાડિયા ઓનલાઇન શિક્ષણ મે…
 
Three Rohingyan mothers from Australia preferred to send back their child to school. Sajida one of the mother says while being interviewed by SBS Rohingya that nothing in the world can replace school in delivering education and knowledge to her children.To find out more listen to SBS Rohingya. - SBS Rohingya yé tin zon fuaíndor maa ókkol loí hotá h…
 
While the prime minister wants all schools to resume by June, many parents are keeping their children at home out of concern for their safety. Luckily for those parents, resources and help for home-based learning are available if needed. - Prime minister yé yas saddé ki June ótti har ekan eskul Australia yar butore curu oí bolla.Kintu hudun maa baa…
 
લંડન અને લોસ એન્જલ્સમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સ માટે ફ્લાઇટના નવા વિકલ્પ, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધો તબક્કાવાર ઉઠાવાશે, મેલ્બર્નમાં ફ્રી વે પર થયેલા અકસ્માતનો આરોપી ડ્રાઇવર જામીન માટે આવતા અઠવાડિયે અરજી કરે તેવી શક્યતા. - લંડન અને લોસ એન્જલ્સમાં ફસાઇ ગયેલા ઓસ્ટ્રેલિયન્સ માટે ફ્લાઇટના નવા વિકલ્પ, ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધો ત…
 
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને દેશના રાજવાડાંઓને એક કરવાના કાર્ય બદલ યાદ કરાય છે પરંતુ તેમણે આંતરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે પણ વિશેષ યોગદાન આપ્યું હતું. આ અંગે વરિષ્ઠ પ્રત્રકાર ડો પ્રોફેસર હરિ દેસાઇએ વિગતે વાત કરી હતી. - ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને દેશના રાજવાડાંઓને એક કરવાના કાર્ય બદલ યાદ કરાય છે પરંતુ તેમણે આંતરાષ્ટ્રીય સંબ…
 
સિડનીમાં ભણવા આવેલાં નિશા પરીખ અને ફોરમ પટેલે અહીં આવતાવેંત કોરોનાવાઇરસના પ્રતિબંધો લાગૂ પડતા એમને પડી રહેલી મુશ્કેલીઓની અને આ કપરાં સમયમાં મળેલી વિવિધ સામાજિક મદદ વિશે વિગતે વાત કરી હતી. - સિડનીમાં ભણવા આવેલાં નિશા પરીખ અને ફોરમ પટેલે અહીં આવતાવેંત કોરોનાવાઇરસના પ્રતિબંધો લાગૂ પડતા એમને પડી રહેલી મુશ્કેલીઓની અને આ કપરાં સમયમાં મળેલી વિવિધ સામાજિક …
 
કોરોનાવાઇરસને લીધે આવી પડેલાં લોકડાઉનને કારણે અચાનક કુટુંબોનું ચિત્ર બદલાઈ ગયું. ઘણા પિતાઓ ઘરેથી કામ કરતા હોવાને લીધે એમની જવાબદારીમાં ઘણા ફેરફાર આવ્યા. બીજા કામ સાથે એમને પોતાનાં બાળકો સાથે પણ ઘણો સમય વિતાવવાની તક મળી. - કોરોનાવાઇરસને લીધે આવી પડેલાં લોકડાઉનને કારણે અચાનક કુટુંબોનું ચિત્ર બદલાઈ ગયું. ઘણા પિતાઓ ઘરેથી કામ કરતા હોવાને લીધે એમની જવાબદ…
 
સેન્ટ્રલ ક્વિન્સલેન્ડમાં કોલ માઇન ખાતે ધડાકો થતા પાંચ કામદારો ઘાયલ, સિડનીના એજકેરમાં વધુ બે વ્યક્તિ કોરોનાવાઇરસ પોઝીટીવ, 90 હજાર જેટલા આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓને કોરોનાવાઇરસનું સંક્રમણ થયું. - સેન્ટ્રલ ક્વિન્સલેન્ડમાં કોલ માઇન ખાતે ધડાકો થતા પાંચ કામદારો ઘાયલ, સિડનીના એજકેરમાં વધુ બે વ્યક્તિ કોરોનાવાઇરસ પોઝીટીવ, 90 હજાર જેટલા આરોગ્ય …
 
Dr Siddhartha, a radiation oncologist advises people why it is important not to postpone their routine check-ups for pre-existing conditions and what cancer patients should take care of amid the COVID-19 pandemic. - કોરોનાવાઇરસની ચિંતાઓ વચ્ચે લોકો પોતાની બીમારી માટે પણ ડોક્ટરને મળવાનું પાછળ ઠેલે છે, ત્યારે ગોલ્ડ કોસ્ટમાં રેડિએશન ઓન્કોલોજીસ્ટ તરીકે …
 
કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગને ધમકી મળી રહી હોવાના અહેવાલ બાદ પોલિસ સુરક્ષા પૂરી પડાઇ, ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસમાંથી સાજા થયેલા લોકોના પ્લાઝમા દ્વારા અન્ય દર્દીઓને સારવાર આપે તેવી શક્યતા, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા 17 કેસ નોંધાયા. - કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગને ધમકી મળી રહી હોવાના અહેવાલ બાદ પોલિસ સુરક્ષા પૂરી પડાઇ, ઓસ્ટ્રેલિયા કોરોના…
 
કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે દેશના અર્થતંત્રને દર અઠવાડિયે વધારાનો 4 બિલિયનનો ફટકો પડી રહ્યો હોવાનું અનુમાન, સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રતિબંધોના કારણે લગભગ એક મિલિયન ઓસ્ટ્રેલિયન્સે નોકરી ગુમાવી, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને નેશનલ કેબિનેટ મિટિંગમાં ભાગ લીધો. - કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે દેશના અર્થતંત્રને દર અઠવાડિયે વધારાનો 4 બિલિયન…
 
કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી છે અને હજારો વિઝીટર વિસાધારકો ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયા છે. ફ્લાઇટ્સ ફરીથી ક્યારે શરૂ થશે તેની અનિશ્ચિતતા વચ્ચે મોટાભાગના લોકો તેમના ઓસ્ટ્રેલિયાના વિઝીટર વિસા લંબાવવા માટે અરજી કરી રહ્યા છે. અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું તથા વિસા એક્સ્ટેન્શન માટે કેટલો સમયગાળો હિતાવહ છે તે અંગે મેલ્બર્ન સ્થ…
 
ન્યૂ સાઉથ વેલ્સની સ્કૂલમાં વિદ્યાર્થી કોરોનાવાઇરસ પોઝીટીવ આવતા સ્કૂલ બંધ કરાઇ, બે અઠવાડિયા અગાઉ એડિલેડ પહોંચેલા ઓસ્ટ્રેલિયન્સે ક્વોરન્ટાઇન સમય પૂરો કર્યો, સર્વેના તારણ પ્રમાણે, નવા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સમાં કોરોનાવાઇરસના કારણે તણાવનું પ્રમાણ વધારે. - બે અઠવાડિયા અગાઉ એડિલેડ પહોંચેલા ઓસ્ટ્રેલિયન્સે ક્વોરન્ટાઇન સમય પૂરો કર્યો, ન્યૂ સાઉથ વેલ્સની સ્ક…
 
[[{"fid":"1889383","view_mode":"body_content","uuid":"67ce80e6-8d10-4b43-a04a-ec328ab52a28","type":"media","attributes":{"height":"700","width":"700","alt":"domestic violence ","class":"media-element file-body-content"}}]]In the state hardest hit by the coronavirus, New South Wales, restrictions has been from Friday [[Fri 1 May]] allowing two adult…
 
શુક્રવારથી દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના કેટલાક પ્રતિબંધો ઉઠાવવાની શરૂઆત થઇ, મિડલ - ઇસ્ટમાં કોરોનાવાઇરસનો શિકાર બનેલા ઓસ્ટ્રેલિયાના સુરક્ષાબળના પાંચ અધિકારીઓને વતન પરત લવાયા, રાષ્ટ્રીય કેબિનેટે ન્યૂઝીલેન્ડ વોરિયર્સ રગ્બી ટીમના ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવાની મંજૂરી આપી. - મિડલ - ઇસ્ટમાં કોરોનાવાઇરસનો શિકાર બનેલા ઓસ્ટ્રેલિયાના સુરક્ષાબળના …
 
If you earned an Australian income between July 1 and June 30, you will need to lodge a tax return by October 31. Here are some ways you can claim tax refunds and lessen your tax bill for the financial year. - Zedice tuñi July 1 óttu loti June 30 fán hono uggwá bosor ót ham goíjjodé oíle tuáñrtu tax return gora foribou Oktober 31 or butore.Eçe funí…
 
ગુજરાતી સાહિત્ય જગતના જાણિતા લેખિકા કુન્દનિકા કાપડિયાનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. સાત પગલાં આકાશમાં સહિત અનેક પ્રખ્યાત નવલકથાના સર્જનકાર કુન્દનિકા કાપડિયાના જીવન વિશેનો એક રસપ્રદ અહેવાલ. - ગુજરાતી સાહિત્ય જગતના જાણિતા લેખિકા કુન્દનિકા કાપડિયાનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. સાત પગલાં આકાશમાં સહિત અનેક પ્રખ્યાત નવલકથાના સર્જનકાર કુન્દનિકા કાપડ…
 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 22મી માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુનું એલાન કર્યું હતું, પરંતુ શું તમને ખબર છે ઇતિહાસનો સૌ પ્રથમ જનતા કર્ફ્યુ ગુજરાતમાં પાળવામાં આવ્યો હતો. કોરોનાવાઇરસની મહામારીના કારણે આજે 1લી મેના રોજ ગુજરાત જ્યારે તેનો 60મો સ્થાપના દિવસ ઓનલાઇન માધ્યમથી ઉજવી રહ્યું છે ત્યારે આવો જાણિએ લગભગ 65 વર્ષ અગાઉ મહાગુજરાત આંદોલન સ…
 
કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાએ ટ્રાવેલ બેન મૂકતા મેલ્બર્નના હેની ક્ષત્રિય પટેલ ભારતમાં અટવાઇ ગયા છે. વ્યવસાયે સિંગર એવા હેનીએ આ સમયમાં લોકોને મનોરંજન પૂરું પાડવાનો એક અવનવો કિમીયો અજમાવ્યો છે. ફેસબુક લાઇવના માધ્યમથી તેઓ કાર્યક્રમ યોજી શ્રોતાઓની ફરમાઇશ પ્રમાણે ગીતો ગાય છે. તેમના અનોખા વિચાર અંગે હેનીએ SBS Gujarati સાથે વાતચીત કરી હતી. - કોરોનાવાઇર…
 
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી ઓસ્ટ્રેલિયાનું પ્રથમ કોરોનાવાઇરસ મુક્ત રાજ્ય બન્યુ, અમુક ચોક્કસ બાળકો જ શાળાએ આવી અભ્યાસ કરી શકે તેવો માતા-પિતાને પત્ર મોકલનારા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સ્કૂલના પ્રિન્સિપાલને બરતરફ કરાયા, આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રાજ્યોમાં શિયાળા પહેલા જ ઠંડીના પ્રમાણમાં વધારો અનુભવાશે. - ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી ઓસ્ટ્રેલિયા…
 
વડાપ્રધાને જણાવ્યું, 2.5 મિલિયનથી પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલી COVIDSafe એપ કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવા માટેનું જરૂરી સાધન, સિડનીમાં ચાર વર્ષીય બાળકનો કોરોનાવાઇરસ ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ ચાઇલ્ડકેર સેન્ટર બંધ કરાયું, નોકરી ગુમાવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિક્ટોરીયન સરકાર નાણાકિય સહાય કરશે. - વડાપ્રધાને જણાવ્યું, 2.5 મિલિયનથી પણ વધુ લોકોએ ડ…
 
Magnesium is involved in more than 300 chemical reactions in our body. Foods rich in Magnesium, symptoms and causes to identify its deficiency and whether it is safe to take magnesium supplements. Accredited Dietician and Nutritionist Nisha Thacker explains everything you need to know about a mineral which already exists in our bones, muscles and c…
 
લગ્ન નક્કી કરવામાં કાકી, મામી, માસીને કોઈ પહોંચી શકે? આજના ઝડપથી બદલાતા સમયમાં એમને ટક્કર મારવા માટે, ખાસ સાઉથ એશિયન યુવાનો માટે ફેસબુકમાં એક ગ્રુપ શરૂ થયું છે. એક ડેટીંગ એપ તરીકે કામ કરતાં આ ગ્રૂપ વિષે વધુ જાણો આ અહેવાલમાં. - લગ્ન નક્કી કરવામાં કાકી, મામી, માસીને કોઈ પહોંચી શકે? આજના ઝડપથી બદલાતા સમયમાં એમને ટક્કર મારવા માટે, ખાસ સાઉથ એશિયન યુવાનો…
 
The common belief is that income protection insurance protects against the risk of any income threat - losing a job, getting a redundancy, not being able to work because of an injury. So, Insurance expert Mr Vijay Raj clarifies the assumptions and misconceptions about this insurance and shares what does income protection cover. - એક માન્યતા પ્રમાણે…
 
કોરોનાવાઇરસના કારણે અસર પામેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી માઇગ્રન્ટ્સ માટે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની સરકારે 450,000 ડોલરનું પેકેજ જાહેર કર્યું. 1લી મે શુક્રવારથી, સરકારે બે લોકોની જોડીમાં કુટુંબીઓ ઉપરાંત મિત્રોને મળવાની છૂટ, ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસના ઉદ્ભવ સ્થાન વિશે તપાસનું દબાણ કરે તો ચીન ઓસ્ટ્રેલિયાના પ્રવાસન, કૃષિ અને શિક્ષણક્ષેત…
 
મેલ્બર્નમાં ચાર પોલિસ અધિકારીઓની મોત બાદ ટ્રક ડ્રાઇવર કસ્ટડીમાં જ રહેશે, એક મિલિયનથી પણ વધુ ઓસ્ટ્રેલિયન્સે કોરોનાવાઇરસ ટ્રેસ એપ ડાઉનલોડ કરી, બે એનઆરએલ ખેલાડીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યુ છે કે કેમ તેની તપાસ કરાશે. - મેલ્બર્નમાં ચાર પોલિસ અધિકારીઓની મોત બાદ ટ્રક ડ્રાઇવર કસ્ટડીમાં જ રહેશે, એક મિલિયનથી પણ વધુ ઓસ્ટ્રેલિયન્સે કોરોના…
 
MR Mohammad Rauf one of the leader from Arakan Rohingya Development Association-Australia were invited to talk with SBS Rohingya in regarding to Ramadhan during COVID-19 messages and how it will be observed differently this year and being vigilant during this Ramadhan to protect yourself and community from COVID-19. - MR Mohammad Rauf uggwá añárar …
 
Each year on the 25th of April we mark Anzac Day when we remember those who served and died in armed conflict. Anzac Day has become a symbol of Australia’s national identity. Anzacs means the soldiers of the Australian and New Zealand Army Corps and included many Indigenous and multicultural servicemen and women. - Fótti bosor 25 April ,oíldeki Anz…
 
Australia’s deputy chief medical officer has urged Muslims not to break coronavirus restrictions during Ramadan, saying it could pose a 'serious risk' to vulnerable members of the community and the greater population. - Australia’s deputy chief medical officer yé tamam musalman óre hasé aros goreddé ki coronaviurs ór kanun no báñggibolla Romzan mac…
 
Loading …
Google login Twitter login Classic login